ચીનમાં એક વ્યક્તિએ સરકારી ઇમારત પર બુલડોઝરથી તોડફોડ કરી - BBC News ગુજરાતી
ચીનમાં એક શખ્સે સરકારી ઇમારતને બુલડૉઝરથી નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના ચીનના શાંક્સી પ્રાંતમાં ઘટી હતી. તેણે ઇમરાતના આગળના ભાગને ખાસ્સું નુકસાન પહોંચાડ્યું હતું.
ચીનમાં એક વ્યક્તિએ સરકારી ઇમારતને બુલડોઝરથી નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના ચીનના શાંક્સી પ્રાંતમાં ઘટી હતી. આ વ્યક્તિએ ઇમરાતના આગળના ભાગને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું.
આ ઘટનામાં કોઈને ઈજા નહોતી થઈ તથા વ્યક્તિ આવું કેમ કર્યું, તેના વિશે શું બહાર આવ્યું, આ વીડિયોમાં જાણો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુ શોધો
લેટેસ્ટ
વીડિયો, ચીનમાં એક વ્યક્તિએ સરકારી ઇમારત પર બુલડોઝરથી તોડફોડ કરી, અવધિ 0,35
વીડિયો, હાર્દિક પંડ્યા હવે પંજાબ કિંગ્સમાં, અર્શદીપસિંહ MIનો હિસ્સો, કેટલામાં થયો સોદો?, અવધિ 1,52
વીડિયો, આસામમાં એક પૅસેન્જર ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા, અવધિ 1,31
વીડિયો, એ ક્ષણ જ્યારે ઘરમાં ઇ-બાઇકની બૅટરીમાં બ્લાસ્ટ થયો, અવધિ 0,30
In a post on his social media platform 'Truth Social', Trump also said that he has directed Vice President JD Vance to look into alleged corruption in states ruled by the Democratic Party.